Vishwambhari Stuti Lyrics in English . Created by SoTechie Apps. Unlimited downloads. No ads. Vishvambhari song from the album Aarti Sanghrah is released on May 2008 . … 40 Vishwambhari Stuti( My Mp 3 Song. Vishwambhari akhil vishwa tani janeta, Vidhya dhari vadanma vasajo vidhata; Door-budhhine door kari sad-buddhi apo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Naa mantra ke stuti katha nathi kai kidhu; Shradhha dhari nathi karya tav naam jaapo. Get Notified about the latest hits and trends, so that you are always on top of the latest in music when it comes to your friends. Naa mantra ke stuti katha nathi kai kidhu; Shradhha dhari nathi karya tav naam jaapo. Bahuchar Bavni Gujarati Lyrics – શ્રી બહુચર... Taro Maro Prem Rom Na Bharoshe Lyrics | Rajdeep Barot... Shambhu Charne Padi Lyrics | Hemant Chauhan |... Vishwambhari Stuti Lyrics In Gujarati Language. September 25, 2019 0. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતાવિદ્યા ધરી વદનમાં વસજો વિધાતાદૂરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, ભુલો પડી ભવરણે ભટકુ ભવાનીસુઝે નહી લગિર કોઈ દિશા જવાનીભાસે ભયંકર વળી મનના ઉતાપોમામ્ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, આ રંકને ઉગરવા નથી કોઈ આરોજનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારોના શું સુણો ભગવતી શિશુ ના વિલાપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, મા કર્મ જન્મ કથની કરતા વિચારૂંઆ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારુકોને કહું કઠણ યોગ તણો બળાપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલોઆડંબરે અતી ઘણો મદથી બકેલોદોષો થકી દુષિત ના કરી માફ પાપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધુંના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધુંશ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારીઆ જિંદગી થઈ મને અતિશય અકારીદોષો પ્રજાળી સધળા તવ છાપ છાપોમામ્ પાહિ ઓમ્ ભગવતી ભવદુઃખ કાપો, ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ઘારોબ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારોશક્તિ ન માપ ગણવા અગણિત માપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરોખોટો ખરો ભગવતી પણ હું તમારોજાડયાંધકાર દુર કરી સદબુદ્ધિ આપોમામ્ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો, શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તેતેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતેવાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છુંરાત્રિ દિને ભગવતી તુજને ભજું છુંસદભક્ત સેવક તણા પરિતાપ છાપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનીગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાનીસંસારના સકળ રોગ સમૂળ કાપોમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, તારા સિવાય જગત માં નથી કોઈ મારુંસાચા સદા ભગવતી તુજને સંભારુંમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, ભૂલું કદાચ ભવપાશ તણા પ્રસંગેમાંગુ ક્ષમા ત્રિપુરષારી આ પ્રસંગેમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, જેની કૃપા થી ગિરિરાજ ચઢે અપંગેજેની કૃપા થી વિષ થાય સુદા સમાનતેવા દયાળુ ભગવતી તુજને પ્રણામમામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, અંબા ભવાની જગદંબા કરો સહાયઆરાસુરી મન સદા તવ ભક્તિ થાયહસ્તે ત્રિશુલ ધરી ને અસુરો સંહાર્યાસંકટ માં દ્વિજ સેવક ને ઉગાર્યામામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. Vishwambhari Stuti Lyrics In Gujarati,vishwambhari stuti in gujarati lyrics,vishwambhari lyrics,vishvambhari aarti lyrics in gujarati Vishwambhari Stuti Lyrics | Meera Vyas, Bharti Gosai, Bharti Pandya, Deepak Chawada | Mangal Aarti.
Facing Heaven Pepper, First Copy Shoes Market In Mumbai, Madden 20 College Rosters, Why Did Tom Netherton Never Marry?, 2016 Honda Pilot Multiple Warning Lights, Why Is Mrs Doubtfire On Disney Plus, Jeep J10 Pickup, How To Keep Neck Gaiter From Slipping, Lexi Medrano Age, 432 Hz Vs 440 Hz, Bill Watterson Paintings, Dcs World Gameplay, Doom Slayer In Halo Fanfiction, Lake Maurepas Swimming, Ozone Generator Coronavirus, Williams Wgos Sight, Marlin 25mn Scope Mounts, Chevelle Restoration Specialists, Dreka Gates Mother, Potty The Parrot, How To Add Created Player To Franchise In Madden 18,